Knowledgmandi.in

“દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આવતીકાલ ખૂબ જ સારી હોય, પરંતુ આ મૂંઝવણમાં તે પોતાનો આજનો દિવસ ભૂલી જાય છે અને આવતીકાલ પણ ગુમાવે છે.”

“ધીમે ધીમે ઉંમર વિતી જાય છે, જીવન યાદોનું પુસ્તક બની જાય છે.  ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે.”

“દરેક વ્યક્તિ અરીસાની સામે પોતાને શણગારે છે, પરંતુ અરીસાની જેમ સ્વચ્છ હૃદય કોઈ રાખતું નથી.”

“પરિસ્થિતિઓ જેટલી જલદી તમને તોડે છે… તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે…”

“પોતાના પર ભરોસો રાખજો અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. ”

“દુનિયાનો ડર નથી, જે તને ઉડવાથી રોકે છે. કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં…”

“જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી જીવો, જીવ ગયા પછી તો ફ્રેમ માંજ રહેવાનું છે..”

આવાજ ગુજરાતી સુવિચાર વાંચવા માટે નીચે ક્લિક કરો