દોસ્તો અહીંયા તમને ખુબ જ સારા Suvichar Gujarati માં મળશે જેને વાંચીને તમે આખો દિવસ પોઝિટિવ અનુભવ કરશો. જયારે આપડે સારા અને Positive Suvichar In Gujarati વાંચીએ ત્યારે આ Suvichar આપડા મગજ માટે એક ઇંધણ નું કામ કરે છે. સવારે વાંચેલો એક સારો Suvichar આપણું મગજ એકદમ ફ્રેશ કરી દે છે તમે આ Suvichar ને કોપી કરી તમારા સોશ્યિલ મીડિયા ના સ્ટેટ્સટ પર મૂકીને બીજાને પણ તમારા જેમ ફ્રેશ કરી શકો છો તો ચાલો શરુ કરીએ…Gujarati Suvichar ….. Suvichar In Gujarati
Suvichar Gujarati
Suvichar In Gujarati
આ પણ વાંચો….
તમે તમારી Instagram અને Facebook Profile ને Stylish બનાવવા માંગતા હોય તો નીચે લિંક પર ક્લિક કરો…
“જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!!”
🌱🌱🌱🌱
“સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે, સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.”
🌱🌱🌱🌱
“નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.”
🌱🌱🌱🌱
“લોગોં પર ભરોસા કરતે સમય થોડા સાવધાન રહીએ ક્યાંકી ફિટકરી ઔર મિશ્રી ( સાકર ) દોનોં એક જૈસે દિખાઇ દેતે હૈ .”
🌱🌱🌱🌱
“મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે , એવા લોકોથી હંમેશા દુર રહેવું”
🌱🌱🌱🌱
“કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય, તેને તોડીએ નહીં
તો સારું કેમ કે, પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન
છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય.”🌱🌱🌱🌱
“જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ. જીવન એક ફૂલ છે,
પ્રેમ એની સૌરભ છે. જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,
કારણ કે જીવન સમયનું જ બનેલું છે.”🌱🌱🌱🌱
“આજના દરેક પ્રેમીની આ કહાની છે, મજનુ લૈલાને ચાહે છે, અને લૈલા કોઈ બીજાની છે.”
🌱🌱🌱🌱
“જૂઠનો ચહેરો કાળો છે પણ દુનિયાને સત્ય દેખાતું નથી.”
🌱🌱🌱🌱
“ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્રોધ જેટલા જ વિનાશક અને વિનાશક હોય છે.”
🌱🌱🌱🌱
“દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આવતીકાલ ખૂબ જ સારી હોય, પરંતુ આ મૂંઝવણમાં તે પોતાનો આજનો દિવસ ભૂલી જાય છે અને આવતીકાલ પણ ગુમાવે છે.”
🌱🌱🌱🌱
“દવા નહિ સાચું કહો સાહેબ, દરેકની જીભ કડવી લાગે છે.”
🌱🌱🌱🌱
“દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે, પછી તે પૈસા હોય, આનંદ હોય, ઈચ્છાઓ હોય કે લોભ હોય, દરેક વસ્તુનો અતિરેક પરિણામમાં અંધકાર જ લાવે છે અને આ અંધકાર જીવન માટે દુઃખદાયક જ છે.”
🌱🌱🌱🌱
“પરિસ્થિતિથી ડરશો નહીં તે હવામાન જેવું છે ક્યારેક સારું અને ક્યારેક ખરાબ, ચાલો ઉભા થઈએ અને સખત લડાઈ કરીએ.”
🌱🌱🌱🌱
“દરેક વખતે ભૂલનું પુનરાવર્તન ન કરો, બીજાની અપેક્ષાઓ પર સફળતાના સપના ન બનાવો. હારનું દુઃખ પણ તમારી જીતને હારમાં ફેરવે છે.”
🌱🌱🌱🌱
“જેઓ સત્તાની બડાઈ કરે છે તેઓ જાણે છે કે બુદ્ધિથી બળ ક્યારેય બળવાન હોતું નથી.”
🌱🌱🌱🌱
“માર્ગમાં હજારો મુસીબતો અને પ્રયત્નો અગણિત છે, આનું નામ છે જીવન, ચાલતા રહો સાહેબ.”
🌱🌱🌱🌱
“ધીમે ધીમે ઉંમર વિતી જાય છે, જીવન યાદોનું પુસ્તક બની જાય છે. ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે.”
🌱🌱🌱🌱
“જીવનમાં તમે જે ઈચ્છો છો તે મેળવો, ફક્ત એટલું ધ્યાન રાખો કે તમારા મુકામ સુધી પહોંચવાનો રસ્તો ક્યારેય લોકોના દિલ ન તોડે.”
🌱🌱🌱🌱
“લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોસતા હોય છે, માણસ સારો હતો એ સાંભળવા માટે મરવું પડે છે.”
🌱🌱🌱🌱
“દરેક વ્યક્તિ અરીસાની સામે પોતાને શણગારે છે, પરંતુ અરીસાની જેમ સ્વચ્છ હૃદય કોઈ રાખતું નથી.”
🌱🌱🌱🌱
“ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.”🌱🌱🌱🌱
“એકલા છો તો…
વિચારો પર નિયંત્રણ રાખો
અને
સૌની સાથે છો તો..
જીભ પર નિયંત્રણ રાખો…”🌱🌱🌱🌱
“સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને.”🌱🌱🌱🌱
“પરિસ્થિતિઓ જેટલી જલદી
તમને તોડે છે…
તેનાથી ઘણી વધારે તમને
મજબૂત બનાવી દે છે…”🌱🌱🌱🌱
“જીવનની દરેક સવાર
કેટલીક શરતો લઈને આવે છે, અને
જીવનની દરેક સાંજ
કેટલાક અનુભવ આપીને જાય છે…”🌱🌱🌱🌱
“મેદાન પર હારેલો જીતી શકે છે,
પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી.”🌱🌱🌱🌱
“યોગ્ય નિર્ણય લેવો
એ આવડત નથી,
નિર્ણય લઈને તેને
સાચો સાબિત કરવો આવડત છે…”🌱🌱🌱🌱
“પોતાના પર ભરોસો રાખજો
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. ”🌱🌱🌱🌱
“સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે. ”🌱🌱🌱🌱
“જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો,
તે સમયે આશા આપણને કાનમાં કહે છે, ફરી એક વખત પ્રયાસ કરી લો.”🌱🌱🌱🌱
“દુનિયાનો ડર નથી,
જે તને ઉડવાથી રોકે છે.
કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં…”🌱🌱🌱🌱
“તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.”
🌱🌱🌱🌱
“જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..”
🌱🌱🌱🌱
“સ્વાભિમાન એટલું પણ ના રાખો કે અભિમાન બની જાય. અભિમાન એટલું પણ ઓછું ના રાખો કે સ્વાભિમાન જ ના રહે.”
🌱🌱🌱🌱
“પરીપક્વતા એ નથી કે, તમે મોટી મોટી વાતો કરો.. પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..!”
🌱🌱🌱🌱
“સુખ ના લાલચ માં જ નવા દુખ નો જન્મ થાય છે!”
🌱🌱🌱🌱
“માણસ તો જોઇએ તેટલા મળે છે, પરંતુ જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.”
🌱🌱🌱🌱
“જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો માત્ર એક વસ્તુ ને કારણે થાય છે અને એ છે લાગણી..!!”
🌱🌱🌱🌱
“ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી નથી શકાતું…”
🌱🌱🌱🌱
“જેના થી તમે ઓળખાવ છો એ તમારું ચિત્ર અને જેનાં વડે તમે યાદ રહી જાવ છો એ તમારું ચરિત્ર!!!”
🌱🌱🌱🌱
“મોકળાશ ધણાં ના ઘર માં હોય છે પણ… હળવાશ ઓછાં ના ઘર માં હોય છે…!!!”
🌱🌱🌱🌱
“જોયા નું ઝેર, સાંભળ્યા ની ગેરસમજ, અને વાણી નું વિષ જીવન માં ગમે ત્યારે વાવાઝોડું લાવે છે.”
🌱🌱🌱🌱
“જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી જીવો, જીવ ગયા પછી તો ફ્રેમ માંજ રહેવાનું છે..”
🌱🌱🌱🌱
“વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે, એને સંબંધ નહીં બંધન કહેવાય…”
🌱🌱🌱🌱
“એક જુઠ ને છુપાવવા બીજા સત્તરની જરૂર પડે છે કેવો છે આ કળિયુગ , ફૂલોને પણ અત્તરની જરૂર પડે”
🌱🌱🌱🌱
“વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…”
🌱🌱🌱🌱
“ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે, શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું છે તે……”
🌱🌱🌱🌱
“હક અને હિસ્સા માટે કબડ્ડી રમાય છે , અને જવાબદારી માટે ખો ખો….”
🌱🌱🌱🌱
“સંબંધોના ગણિત પણ ખોટા પડે , જયારે પોતાના જ રકમ બદલે..!!”
🌱🌱🌱🌱
“બંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા, પરંતુ અમીર જરૂર બનાવી દે છે..”🌱🌱🌱🌱
“જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો ,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે
માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો”
🌱🌱🌱🌱
“સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ
ના કરવા, કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે”
🌱🌱🌱🌱
“ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…”
🌱🌱🌱🌱
“શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં
રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, જીવનના સબંધોનું પણ આવું જ છે.”
🌱🌱🌱🌱
“પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ…”
🌱🌱🌱🌱
“શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ, પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે”
🌱🌱🌱🌱
“અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી .”
🌱🌱🌱🌱
“અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ,
મનથી જો મહેમાન થવાય ને , તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે .”
🌱🌱🌱🌱
“કંઈપણ પ્રાપ્ત કરવા માટે , તમારે ફક્ત બે ચીજોની જરૂર છે
પ્રથમ , પ્રતીતિ અને બીજું , ક્યારેય ન સમાયેલ ઉત્સાહ .”
🌱🌱🌱🌱
“અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.”
🌱🌱🌱🌱
“આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.”
🌱🌱🌱🌱
“આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.”
🌱🌱🌱🌱
“સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.”
🌱🌱🌱🌱
“ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.”
🌱🌱🌱🌱
“સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.”
🌱🌱🌱🌱
“જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા,
વસ્તુઓને અલગ રીતે કરે છે…”🌱🌱🌱🌱
“જે વ્યક્તિ સત્ય માટે “અડગ” છે,
તેની સાથે પરમાત્મા “ઊભા” છે..!!”🌱🌱🌱🌱
“જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે દરેક
તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય…..”🌱🌱🌱🌱
“જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે,
જીત એટલી જ શાનદાર હશે.”🌱🌱🌱🌱
“માત્ર સપના જોવાથી કંઈ થતું નથી
સફળતા પ્રયાસોથી મળે છે.”🌱🌱🌱🌱
“જે લોકો પડી જવાથી ડરે છે,
તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી.”🌱🌱🌱🌱
“વિચાર જ્યાં સુધી નીચા છે
જીવન ત્યાં સુધી જંગ જ છે.”🌱🌱🌱🌱
“એકાંતમાં કઠોર પરિશ્રમ કરો
તમારી સફળતા ઘોંઘાટ મચાવી દેશે.”🌱🌱🌱🌱
“સફળતાનો રસ્તો ઇમાનદારીના પાટા પરથી જ પસાર થાય છે.”
🌱🌱🌱🌱
“સમયની બરબાદી તમને વિનાશ તરફ લઈ જાય છે.
વિચારવામાં તમારો સમય ન વેડફો, હમણાં જ કામ શરૂ કરી દો.”
🌱🌱🌱🌱
“સફળતાનો રસ્તો નિષ્ફળતાના રસ્તે પસાર થાય છે.”
🌱🌱🌱🌱
“જે ઝૂકતો નથી તે તૂટી જાય છે એટલે હંમેશાં અહંકારથી દૂર રહો.”
🌱🌱🌱🌱
“મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે
તું એક વાર જાતે તો ઉઠી જો
કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે..”🌱🌱🌱🌱
“તમારા ડર કરતા મોટા સપનાઓ
જોવાથી સફળતા મળે છે”🌱🌱🌱🌱
“ધન તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશાં તમારી પાસે જ રહેશે.”
🌱🌱🌱🌱
“જો તમને કોઈ કામ કરવામાં ડર લાગે છે તો તેને જ વારંવાર કરો, તમારો ડર ખતમ થઈ જશે.”
🌱🌱🌱🌱
“કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું
હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..”🌱🌱🌱🌱
“જીવન 10% છે જે આપણને થાય છે
અને 90% આપણે તેના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ”🌱🌱🌱🌱
“લોકો તો ટીકા કરશે જ
એનાથી તારો રસ્તો ના બદલ
થવું હોય સફળ તો બસ
મૂકીને શરમ સાહસ કરતા શીખ..”🌱🌱🌱🌱
“જેમની અંદર એકલા ચાલવાની હિંમત હોય છે,
તેમની પાછળ એક દિવસ કાફલો હોય છે.”🌱🌱🌱🌱
“રાહ ન જુઓ, યોગ્ય સમય ક્યારેય આવતો નથી.”
🌱🌱🌱🌱
“એક નિરાશાવાદી વ્યક્તિ દર અવસર પર માત્ર મુશ્કેલીઓને જ જુએ છે,
જ્યારે એક આશાવાદી વ્યક્તિ દરેક મુશ્કેલીમાં તક જુએ છે.”🌱🌱🌱🌱
“જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે, જેવી સફળતાની લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય !!”
🌱🌱🌱🌱
“સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે, કેટલું પણ જુનું થઇ જાય *ક્યારેય શબ્દો નથી બદલાતા !!”
🌱🌱🌱🌱
“આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી , અને મુસીબત આવ્યા વિના આંખો ઉધડતી નથી..!!”
🌱🌱🌱🌱
“માટી ની ભીનાશ જેમ વૃક્ષ ને પકડી રાખે છે તેમ શબ્દો ની મીઠાસ મનુષ્ય ના સંબંધો ને સાચવી રાખે છે”
🌱🌱🌱🌱
“જીંદગી સંબંધોથી જીવાઈ છે, અને સંબંધો માં જીંદગી જીવાઈ છે..!!”
🌱🌱🌱🌱
“ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણ મળતું નથી, અને જ્યારે કારણ મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી.”
🌱🌱🌱🌱
“ગુસ્સો ક્ષણભરનો હોય છે , પરંતુ એનું નુકશાન જીવનભરનું હોય છે..”
🌱🌱🌱🌱
“સુખી લોકો પાસે જીવનમાં બધું જ હોતું નથી. તેઓ ફક્ત એવી પરિસ્થિતિઓ નું નિર્માણ કરે છે જે દરરોજ ખુશીઓ લાવે છે.”
🌱🌱🌱🌱
“જયારે તમારા સ્વાભિમાન ને “ગુલામી” ની લત લાગે, ત્યારે તાકાત નું મહત્વ શૂન્ય થઈ જાય છે..”
🌱🌱🌱🌱
“સમજદાર અને જવાબદાર નું બિરુદ પોતાની લાગણી ના બલિદાન પછી જ મળે છે..!!!”
🌱🌱🌱🌱
“બધા માનતા હોય એમાં માનવું એટલે માન્યતા અને કોઈ ના માને એમાં માનવું એટલે વિશ્વાસ …”
🌱🌱🌱🌱
“ચિંતા, દેવું અને પ્રેમ કોઈ કરતું નથી બસ થઈ જાય છે!”
🌱🌱🌱🌱
“સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.”
🌱🌱🌱🌱
“પોતાની ઓળખાણ બતાવવા માં સમય બરબાદ ન કરો મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે .”
🌱🌱🌱🌱
“અત્યારના છોકરાઓને ડેરીમિલ્ક , હોરલીક્સ , બોર્નવિટા વગેરેની જરૂર ‘ પડે છે બાકી આપણે તો પાટીમા લખવાની પેન ‘ ખાઈને જ મોટા થઈ ગયા .”
🌱🌱🌱🌱
“પૈસા માં જ સુખ છે એમ માનનારા વ્યક્તિઓ માટે આ નાનકડો પ્રશ્ન ‘ કેટલા રૂપિયા હોય એ વ્યક્તિ સુખી ગણાય”
🌱🌱🌱🌱
“ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી બક્કી જલદબાજી મેં હમ હી ઉસ છોડ દેતે હૈ , . !”
🌱🌱🌱🌱
“હમારી ઉપલબ્ધિમાં મેં દુસરો કા ભી થોડા યોગદાન હો સકતા હૈ ક્યાંકી સમંદર મેં ભલે પાની અપાર હૈ પર સચ યહી હૈ કી વો ભી નદીઓ કા ઉધાર છે .”
🌱🌱🌱🌱
“કોઈ ની જીંદગી બગાડી પોતાની જીંદગી સુધારવી તેની સજા આજે નહીં તો ? કાલે મળે છે જરૂર”
🌱🌱🌱🌱
“વૃદ્ધાશ્રમની દીવાલનું અતિ સુંદર વાક્ય તમને તમારા જ દગો દેશ કારણ કે”
🌱🌱🌱🌱
“જેની પાસે ધીરજ છે તે જે કાંઈ , ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે .”
🌱🌱🌱🌱
“જોજિંદગી ની મજા લેવી હોયને સાહેબ તો દિલમાં અરમાન ઓછાખો”
🌱🌱🌱🌱
“દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે ..”
🌱🌱🌱🌱
“શ્રેષ્ઠતા” જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.”
🌱🌱🌱🌱
“જ્ઞાન થી “શબ્દ” સમજાય, અનુભવ થી “અર્થ”..!!!”
🌱🌱🌱🌱
“પૈસો માણસને ખરીદી ગયો… અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે પૈસાથી બધુ ખરીદી શકાય..”
🌱🌱🌱🌱
“ટુકુ ને ટચ ઝગડો અને ઝરણું બંને નું મૂળ નાનું હોય છે…. પણ, ધીમે ધીમે વિશાળ બને છે”
🌱🌱🌱🌱
“પુસ્તક અને માણસ બને વાંચતા શીખો , પુસ્તક થી જ્ઞાન મળે , માણસ થી અનુભવ …!!!”
🌱🌱🌱🌱
“શ્રેષ્ઠ સંવાદ એ છે કે જે શબ્દોમાં મર્યાદિત અને અર્થમાં અમર્યાદિત હોય…!!”
🌱🌱🌱🌱
“એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય, એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય..!!!”
🌱🌱🌱🌱
“જે જીતે છે એ ક્યારેક હારી પણ શકે છે પરંતું જે બીજાને જીતાડે છે એ ક્યારેય હારતો નથી.”
🌱🌱🌱🌱
“જીવન માં સૌથી અઘરું કામ દરેકને ખુશ કરવાનું છે, પરંતુ સૌથી સરળ કામ દરેક સાથે ખુશ રહેવાનું છે..”
🌱🌱🌱🌱
“પહેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે !!”
🌱🌱🌱🌱
“એક સુખી જીવન જીવવા માટે સારું ઘર નહીં , પણ ઘરનો માહોલ સારો હોવો જરૂરી છે..”
🌱🌱🌱🌱
“મોડું સમજાયેલું સત્ય તાળું તોડયા પછી ખોવાયેલી ચાવી મળ્યાં જેવું હોય છે …”
🌱🌱🌱🌱
“કયું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણકે . એણે પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યાનથી હોતી ,”
🌱🌱🌱🌱
“ટેકો કરવાવાળા ઓછાં અને ટકોર કરવાવાળા વધી ગયાં છે ..”
🌱🌱🌱🌱
“ગજબ ની છે જીંદગીની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લે છે ….”
🌱🌱🌱🌱
“ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટી ‘ ખજાનાથી ભરેલી છે . ‘ પણ ચોકીદાર એક પણ નથી , ‘ સિસ્ટમ એવી ગોઠવી કે આ દુનિયામાં અબજો માણસો જન્મ અને મૃત્યુ પામે ‘ પણ કોઈ અહીંયાથી ‘ એક સળી પણ લઈ જઈ શકે નહીં , ‘ ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય”
🌱🌱🌱🌱
“સમજદાર ” એક મેં હી હું બાકી સબ નાદાન , બસ સી ” રામ ” મેં ઘુમ રહા હૈ આજકલ હર હંસાન .”
🌱🌱🌱🌱
“કચરે કી ભી જગહ બદલતી હૈ તુમ તો ફિર ભી ઇન્સાન ‘ હો તુમ્હારે ભી દીન આયેંગે . બસ મહેનત જારી રખો .”
🌱🌱🌱🌱
“સુખના મકાનને ચાર પાયા હોય છે.. સ્પષ્ટતા, સરળતા, સમજણ અને સંતોષ ….”
🌱🌱🌱🌱
“જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી, ત્યારે તે “ઈર્ષા”બની જાય છે પરંતુ જ્યારે આપણે તેને સ્વીકારીએ છીએ ત્યારે તે “પ્રેરણા” બની જાય છે!!!”
🌱🌱🌱🌱
“ટૂંકુ ને ટચ આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે!”
🌱🌱🌱🌱
“જીવન એવું જીવો કે કોઈની આંખો માં આંસુ આપણા લીધે નહિ, પરંતુ આપણા માટે આવી જાય..!!”
🌱🌱🌱🌱
“પોતાના વિકાસ માટે ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે, કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું છે”
🌱🌱🌱🌱
“અવસરને ઓળખતા શીખો, નહીંતર એ અફસોસ બની જશે !”
🌱🌱🌱🌱
“એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો, સરળ બનવું ધારીએ એટલું સીધું નથી.”
🌱🌱🌱🌱
“સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !”
🌱🌱🌱🌱
“હસી લેવાથી અને હટી જવાથી ધણી બધી સમસ્યાઓ નો અંત આવે છે..!!”
🌱🌱🌱🌱
“મુશ્કેલ દિવસો એ જ છે જે તમને મજબૂત બનાવે છે..”
🌱🌱🌱🌱
“સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!”
🌱🌱🌱🌱
“માળા ના વખાણ તો બધા કરે છે, કેમ કે તેમા મોતી દેખાય છે, વખાણ તો એ દોરા ના કરવા જે બધા ને જોડી રાખે છે.”
🌱🌱🌱🌱
“સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે , પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે .”
🌱🌱🌱🌱
“વેર વૈભવ વ્યસન અને વ્યાજ વધારશો તો ખોશો લાજ અને ઘટાડશો તો કરશો રાજ.”
🌱🌱🌱🌱
“સાચું બોલવું શ્રેષ્ઠ છે, પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!”
🌱🌱🌱🌱
“માણસ ને માફ કરી શકાય, પણ તેની ચાલાકી ને નહીં..”
🌱🌱🌱🌱
“જેની ભાષામાં સભ્યતા હોય છે, તેના જ જીવનમાં ભવ્યતા હોય છે..!!”
🌱🌱🌱🌱
“આંખ વિનાનો નહીં, પણ પોતાના દોષ નહીં જોનારો અંધ છે.”
🌱🌱🌱🌱
“માનતા રાખીને હજાર પગથિયા ચઢવા કરતા માણસાઈ નું એક પગથિયુ ચઢવું સારું..!!”
🌱🌱🌱🌱
“નડે છે વજન મન ના… અને ઘટાડીયે છે તન ના..!!!”
🌱🌱🌱🌱
“આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે પણ આનંદ ત્યાં છે જ્યાં મન મળે છે..!!!”
🌱🌱🌱🌱
“જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય . . . ત્યારે – ભવિષ્ય તો બાકી જ હોય . . “
🌱🌱🌱🌱
“જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું , ” | જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર . પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો”
🌱🌱🌱🌱
“ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો . . . પણ . . સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી . .”
🌱🌱🌱🌱
” બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને “ પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ‘ જોઈએ સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી રડવું નહી લડવું નહી , કોઈને નડવું નહી .”
🌱🌱🌱🌱
“બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ . ઉસે ” જિંદગી ” કહતે”
🌱🌱🌱🌱
“માણસ તો સિમ્પલ છે ખાલી માણસાઈ જ “ કોમ્પ્લિકેટેડ ” છે . .”
🌱🌱🌱🌱
“જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે , ખબર તો પડે , ‘ કોણ હાથ છોડાવીને ભાગે છે , ને કોણ હાથ પકડીને સાથે ચાલે”
🌱🌱🌱🌱
“હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો !”
🌱🌱🌱🌱
“ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ , પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ , ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ”
🌱🌱🌱🌱
“લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે”
🌱🌱🌱🌱
“કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ અગર યે સચ હૈ તો કિસ્મત મેં દર્દકૌન લિખતા હૈ . . “
🌱🌱🌱🌱
“વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે . . “
🌱🌱🌱🌱
“જ્યાં “હું” છે ત્યાં “વિવાદ” છે, અને જ્યાં “અમે” છીએ ત્યાં “સંવાદ” છે.”
🌱🌱🌱🌱
“જેને વિવાદ કરવો છે તેની પાસે પક્ષ હોય છે, પણ જેને વિકાસ કરવો છે તેની પાસે લક્ષ હોય છે..!!”
🌱🌱🌱🌱
“નિષ્ફળતા” એ અનાથ છે! જ્યારે “સફળતા” ના ઘણા સગા હોય છે!!”
🌱🌱🌱🌱
“પુસ્તક અને માણસ બંને વાંચતા શીખો, પુસ્તક થી જ્ઞાન મળશે, ને માણસ થી અનુભવ”
🌱🌱🌱🌱
“જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક જીદ ને બીજું અભિમાન..!!”
🌱🌱🌱🌱
“પ્રાર્થના કરનાર ના હોઠ કરતા સેવા કરનાર ના હાથ વધુ પવિત્ર હોય છે”
🌱🌱🌱🌱
“સમય નું મહત્વ જરૂરી નથી
જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે….”
🌱🌱🌱🌱
“માફી થી ભૂતકાળ ભૂંસાતો નથી પણ ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બની જાય છે.”
🌱🌱🌱🌱
“જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે , પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી”
🌱🌱🌱🌱
“પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે . . “
🌱🌱🌱🌱
“તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે ‘ જ્યાં સુધી તમે “ ” સફળ ” નહીં બનો . .”
🌱🌱🌱🌱
“માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ “ ઘડતર ” નું મહત્વ છે . . .”